ભારતના વર્તમાન પદાધિકારીઓ | ભારતના પદાધિકારીઓ | પદાધિકારીઓ 2022 | ભારતના 15માં રાષ્ટ્રપતિ |ભારતના હાલના પદાધિકારીઓ 2022 ની યાદી
મિત્રો, શું તમે જાણો છો કે હાલ ભારત દેશ કોણ ચલાવી રહ્યું છે? જવાબ છે વિવિધ ભારતના વર્તમાન પદાધિકારીઓ. (Bharat na vartaman padadhikario) ભારત જેવા વિશાળ દેશમાં, વિવિધ કાર્યો કરવા માટે વિવિધ વિભાગોની રચના કરવામાં આવેલી છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી
કરનાર વ્યક્તિ દ્વારા નિમણૂક કરાયેલ પદનો અમલ કરવામાં આવે છે. જેમાંથી ઘણાં બધાં પદો આપણાં દ્રારા યોગ્ય વ્યક્તિ મેળવે છે. તેમાંથી ઘણા એવા પદો છે કે જે પ્રાપ્ત કરવાં લોકોને વર્ષોની મહેનત લાગી જાય છે છતાં અમુક લોકો મેળવી સકતા નથી. માટેજ ભારતનાં આ પદો ખુબજ મહત્વપૂર્ણ છે જેના વિશેની તમામ જાણકારી નીચે આપવામાં આવેલી છે.
ભારતના હાલના પદાધિકારીઓ 2022 મુજબ,
1. ભારતનાં રાષ્ટ્રપતિ : દ્રોપદી મુર્મુ
President of India : Draupadi Murmu
2. ભારતના વડાપ્રધાન : નરેન્દ્ર મોદી
Prime Minister of India : Narendra Modi
3. ભારતના ગૃહમંત્રી : અમિત શાહ
Home Minister of India : Amit Shah
4. ભારતના ઉપરાષ્ટ્રપતિ : એમ વૈંકીયા નાયડુ
Vice President of India : M.Vankaiah Naydu
5. લોકસભા અધ્યક્ષ : ઓમ બિરલા
Lok Sabha Speaker : Om Birla
6. લોકસભાના મહાસચિવ : ઉત્પાલ કુમાર સિંહ
Secretary General of Lok Sabha : Utpal Kumar Singh
7. SBIના અધ્યક્ષ : દિનેશ કુમાર ખારા
Chairman of SBI : Dinesh kumar khara
8. રાજયસભાના વિપક્ષના નેતા : મલ્લિકા અર્જુન ખડગે
Leader of Opposition in Rajya Sabha : Mallika Arjun Khadge
9. NDDB (રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ)ના અધ્યક્ષ : વર્ષા જોશી
Chairman of National Dairy Development Board : Varsha Joshi
10. એટર્ની જનરલ : કે કે વેણુગોપાલ (15માં)
Attorney General : K. K. Venugopal
11. ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર : રાજીવ કુમાર (25માં)
Chief Election Commissioner of India : Rajiv Kumar
12. નીતિ આયોગના ઉપાધ્યક્ષ : સુમન કે બેરી
Vice Chairman of NITI Aayog : Suman K. Berry
13. નીતિ આયોગ ના CEO : પરમેશ્વરન અય્યર
CEO of NITI Aayog : Parmeshvaran Ayyar
14. UPSC ના અધ્યક્ષ : ડો મનોજ સોની
Chairman of UPSC : Dr. Manoj Soni
15. CBIના મહાનિર્દેશક : સુબોધ કુમાર જશવાલ
Director General of CBI : Subodh Kumar Jashval
16. SEBI ના અધ્યક્ષ : માધવી પૂરી બુચ (SEBIની પ્રથમ મહિલા અધ્યક્ષ)
Chairman of SEBI : Madhabi Puri Buch (first woman chairman of SEBI)
17. નૌ સેના પ્રમુખ : આર હરી કુમાર
Navy Chief : R. Hari Kumar
18. વાયુ સેના પ્રમુખ : વિવેક રામ ચૌધરી
Air Force Chief : Vivek Ram Chaudhari
19. ભારતીય વાયુ સેનાના ઉપપ્રમુખ : સંદીપ સિંહ
Vice Chief of Indian Air Force : Sandip Singh
20. BSFના મહાનિર્દેશક : પંકજ કુમાર સિંહ
Director General of BSF : Pankaj Kumar Singh
21. CRPFના મહાનિર્દેશક : કુલદીપ સિંહ
Director General of CRPF : Kuldip Singh
22. RBI ના ગવર્નર : શક્તિકાન્ત દાસા
Governor of RBI : Shaktikant Dasa
23. DRDOના અધ્યક્ષ : જી સતિશ રેડ્ડી
Chairman of DRDO : G. Satish Reddy
24. ISRO ના અધ્યક્ષ : એસ સોમનાથ
Chairman of ISRO : S. Somnath
25. રાજયસભાના ઉપસભાપતિ: હરિવંશ નારાયણ સિંહ
Deputy Speaker of the Rajya Sabha : Harivansh Narayan Singh
26. BCCIના અધ્યક્ષ : સૌરભ ગાંગુલી
Chairman of BCCI : Saurav Ganguly
27. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ : એન. વિ. રમણા (48માં)
Chief Justice of the Supreme Court : N. V. Ramna
28. પ્રધાનમંત્રી મોદીના સલાહકાર : અમિત ખરે
Advisor to Prime Minister Modi : Amit Khare
29. થળ સેના પ્રમુખ : મનોજ પાંડે
Army chief : Manoj Pandey
30. થળ સેનાના ઉપાધ્યક્ષ : બી. એસ. રાજુ
Vice Chief of Indian Army Staff : B. S. Raju
31. નીતિ આયોગના અધ્યક્ષ : નરેંદ્ર મોદી
Chairman of Niti Ayog : Narendra Modi
32. ભારતના વિદેશ સચિવ : વિનય મોહન કવાત્રા
Foreign Secretary of India : Vinay Mohan Kavatra
33. ભારતના કૃષિ સચિવ : મનોજ આહુજા
Agriculture Secretary of India : Manoj Ahuja
34. ભારતના રક્ષા સચિવ : અજય કુમાર
Defense Secretary of India : Ajay Kumar
35. NBARD ના અધ્યક્ષ : ગોવિંદા રાજુલૢ ચિંતાલા
Chairman of NBARD : Govinda Rajulu Chintala
36. નાણાપંચના અધ્યક્ષ : નંદ કિશોર સિંહ (15માં)
Chairman of the Finance Commission : Nand Kishor Singh
37. IB (Intelligence Bureau) ના અધ્યક્ષ : તપન કુમાર ડેકા
Chairman of IB (Intelligence Bureau) : Tapan Kumar Deka
38. RAW (Research and Analysis Wing) ના અધ્યક્ષ : સામંત ગોયલ
Chairman of RAW (Research and Analysis Wing) : Samant Goyal
39. CBSC ના અધ્યક્ષ : વિનીત જોશી
Chairman of CBSC : Vinit Joshi
40. SSC ના અધ્યક્ષ : એસ કિશોર
Chairman of SSC : S. Kishor
41. UGCના અધ્યક્ષ : એમ જગદીશ કુમાર
Chairman of UGC : M. Jagdish Kumar
42. NCERT ના નિર્દેશક : દિનેશ પ્રસાદ સકલાની
Director of NCERT : Dinesh Prasad Saklani
43. ભારતીય તટ રક્ષક દળ ના મહાનિર્દેશક : વિરેન્દ્ર સિંહ પઠાનિયા
Director General of Indian Coast Guard : Virendra Singh Pathania
44. ભારતના CGA (Controller General of Accounts) : સોનાલી સિંહ
CGA (Controller General of Accounts) of India : Saloni Singh
45. TRAI ના અધ્યક્ષ : ડો. પી. ડી. વાઘેલા
Chairman of TRAI : Dr. P. D. Vaghela
46. PTI (Press Trust of India) ના અધ્યક્ષ : અવિક સરકાર
Chairman of PTI (Press Trust of India) : Avik Sarkar
47. NSG (રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ) ના મહાનિર્દેશક : M 4 ગનપથી
Director General of NSG (National Security Guard) : M 4 Ganapathi
48. FICCIના અધ્યક્ષ : સંજીવ મહેતા
Chairman of FICCI : Sanjiv Mehta
49. રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO : વી કે ત્રિપાઠી
Chairman of Railway Board : V. K. Tripathi
50. ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર : અજય કુમાર સુદ
Chief Scientific Adviser of India : Ajay Kumar Sud
51. રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ : ઈકબાલ સિંહ
Chairman of National Minority Commission : Ikbal singh
52. PCI (Press Council of India) ના અધ્યક્ષ : રંજના પ્રકાશ દેસાઇ
Chairman of PCI (Press Council of India) : Ranjana Prakash Desai
53. વન સંશોધન સંસ્થાના નિર્દેશક : રેણુ
Director of Forest Research Institute : Renu
54. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના અધ્યક્ષ : અરુણ
Chairman of National Human Rights Commission (NHRC) : Arun
55. ASCI (Advertising standards Council of India) ના CEO : મનીષા કપૂર
CEO of ASCI (Advertising standards Council) : Manisha Kapur
56. NHAI (National Highways Authority of India ના અધ્યક્ષ : અલ્કા ઉપાધ્યાય
Chairman of NHAI (National Highways Authority of India) : Alka Upadhyay
57. ભારતીય હજ સમિતિના અધ્યક્ષ : અબ્દુલ્લા કૂટ્ટી
Chairman of Indian Haj Committee : Abdulla Kutty
58. NCSC (National commission of scheduled castes) ના અધ્યક્ષ : વિજય સાંપલા
Chairman of NCSC (National commission of sheduled castes) : Vijay S. ampla
59. ભારત તીબ્બત સીમા પોલીસ બળ (ITBP) ના મહાનિર્દેશક : સંજય અરોરા
Director General of Indo-Tibetan Border Police Force (ITBP) : Sanjay Arora
60. વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્ર (VSSC)ના નિર્દેશક : ડો, ઉન્નીકૃષ્ણન નાયર
Director of Vikram Sarabhai Space center : Dr. Unnikrishnan Nair
61. Air India ના અધ્યક્ષ : નટરાજન ચંદ્રશેખરન
Chairman of Air India : Natrajan Chandrasekhran
62. રાષ્ટ્રીય અપરાધ બ્યૂરો (NCRB) ના નિર્દેશક : વિવેક ગોગિયા
Director of National Crime Bureau : Vivek Gogiya
63. ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન (IMF) ના અધ્યક્ષ : હર્ષવંતી બિષ્ટ (પ્રથમ મહિલા અધ્યક્ષ)
Chairman of Indian Mountaineering Foundation : Harshvanti Bisht
64. NCB ના મહાનિર્દેશક : સત્ય નારાયણ પ્રધાન
Director General of NCB : Satya Narayan Pradhan
65. NDRF ના મહાનિર્દેશક : અતુલ કરવાલ
Director General of NDRF : Atul Karval
66. NCC ના મહાનિર્દેશક : ગુરબીરપાલ સિંહ
Director General of NCC : Gurbirpal Singh
67. ભારતીય ક્રિકેટ ટિમના મુખ્ય કોચ : રાહુલ દ્રવિડ
Head Coach of Indian Cricket Team : Rahul Dravid
68. ભારતીય મહિલા ક્રિકેટ ટિમના મુખ્ય કોચ : રમેશ પોવાર
Head Coach of Indian Women's Cricket Team : Ramesh Powar
69. હોકી ઈન્ડિયાના અધ્યક્ષ : જ્ઞાનેન્દ્રો નિંગાઁબામ
Chairman of Hockey India : Gyanendro Ningombam
70. RPFS (રેલવે સુરક્ષા બલ સેવા) ના મહાનિર્દેશક : સંજય ચંદ્ર
Director General of RPFS (Railway Security Force Service) : Sanjay Chander
71. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના CEO : રિતેશ ચૌહાણ
CEO of Pradhan Mantri Fasal Vima Yojna : Ritesh Chauhan
72. મનરેગાના લોકપાલ : એન જે ઓઝા
MGNREGA Lokpal : N. J. Ojha
73. National Investigation Agency (NIA) ના નવા મહાનિર્દેશક : દિનકર ગુપ્તા
Director General of NIA (National Investigation Agency) : Dinkar Gupta
74. BSE (Bombay Stock Exchange) ના અધ્યક્ષ : એસ એસ મુંદ્રા
Chairman of BSE (Bombay Stock Exchange) : S. S. Mundra
75. CBDT (Central Board of Direct Taxes) ના અધ્યક્ષ : નિતિન ગુપ્તા
Chairman of CBDT (Central Board of Direct Taxes) : Nitin Gupta
76. FATF (Financial Action Task Force) ના અધ્યક્ષ : ટી રાજા કુમાર
Chairman of FATF (Financial Action Task Force) : T. Raja Kumar
77. ભારતના નાયબ ચૂંટણી કમિશ્નર : આર કે ગુપ્તા
Deputy Election Commissioner of India : R. K. Gupta
78. ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ : મનોજ કુમાર
Chairman of Khadi Village Industries Commission : Manoj Kumar
0 Comments